Delhi/ દિલ્હી: સંસદમાં રાજનાથસિંહનું નિવેદન, હેલિકોપ્ટર દુર્ઘટના મુદ્દે રક્ષામંત્રીએ આપી જાણકારી, હેલિકોપ્ટર સવારે 11.48 કલાકે થયું હતું રવાના, વેલિંગ્ટન એરબેઝ પર ઉતરાણ કરવાનું હતું હેલિકોપ્ટર, હેલિકોપ્ટરમાં સવાર 14માંથી 13 ના થયા મૃત્યુ, CDS બિપીન રાવત પણ આ ઘટનામાં થયા શહીદ, CDS બિપીન રાવતના પત્ની પણ થયું નિધન
