National/
દિવાળી આવતા જ પર્યટન ઉદ્યોગને વિકાસનો વેગ કોરોના કેસ ઘટતા પર્યટન બે વર્ષ બાદ પાટે ચઢયું દિવાળી અગાઉ કેટલીક ટ્રેનો હાઉસફૂલ દિલ્હી,અયોધ્યાનું મોટું વેઈટિંગ લિસ્ટ અમદાવાદ રેલવે સ્ટેશને યાત્રીઓની લાંબી લાઇનો ઉત્તર ભારત તરફ જતી ટ્રેન માટે સૌથી વધુ ધસારો