આસારામ કેસ/ દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત સાબિત ગાંધીનગર કોર્ટ આજે સજા સંભળાવશે 2013માં નોંધાયેલા દુષ્કર્મ કેસમાં દોષિત સુરતમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો ચાંદખેડા પોલીસમાં આ કેસ ટ્રાન્સફર થયો હતો ગઇકાલે ગાંધીનગર કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા 6 આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડ્યા આજે 11 વાગે આસારામને સજાનું એલાન થશે

Breaking News