Gujarat/ દુષ્કર્મ કેસમાં સુરત કોર્ટનો વધુ એક મહત્વપૂર્ણ ચુકાદો ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારને સજા 21 વર્ષીય દુષ્કર્મી યુવકને 20 વર્ષની કેદ ચોકલેટ આપવાની લાલચ આપી કર્યું હતું દુષ્કર્મ આરોપી અજિત વિશ્વકર્માને 20 વર્ષની સખત કેદની સજા વર્ષ 2019માં રક્ષાબંધનના દિવસ બની હતી ઘટના

Breaking News