Gujarat/
દેવગઢબારીયામાં 4 લોકો નદીમાં ફસાયા, એસડીઆરએફની ટીમે રાત્રી દરમ્યાન 3ને બચાવ્યા, રેસ્કયુ કરવા ગયેલી ટીમના બે સભ્યો પણ ફસાયા, હાલમાં કુલ ત્રણ લોકો છે પાનમ નદીમાં ફસાયેલા, અમદાવાદથી હેલિકોપ્ટર પહોચ્યા બાદ કરાશે રેસ્કયુ, સ્થાનિક ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી ઘટના સ્થળે, જીલ્લા કલેકટર સહિતનો કાફલો ઘટના સ્થળે