Gujarat/ દેવભુમિ દ્વારકાના ભરાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ, વેક્સિનેશનની કામગીરીમાં લાઇનમાં ઉભેલ લોકો વચ્ચે માથાકૂટ, અથડામણમાં કેટલાક લોકો થયા ઇજાગ્રસ્ત, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા, DYSP સહિતનો કાફલો ઘટના સ્થળે July 1, 2021July 1, 2021parth amin Breaking News