Breaking News/ દેવભૂમિદ્વારકાના ખંભાળિયા નજીક અકસ્માત ટોલપ્લાઝા પાસે કાર અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત બંને વાહન ધડાકાભેર અથડાતા રીક્ષાનો કચ્ચરઘાણ અકસ્માતમાં ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા May 19, 2023Maya Sindhav Breaking News