Breaking News/ દેવભૂમિ દ્વારકાના દરિયામાં જોવા મળ્યો કરંટ, જીવના જોખમે લોકો લઇ રહ્યા છે સેલ્ફી, ઉંચા ઉછળતા મોજામાં ઘાટ પર બેસી લઇ રહ્યા છે સેલ્ફી, સલમાતી માટે તંત્રએ કોઈ પગલાં લીધા નહી

