Gujarat/ દેવભૂમિ દ્વારકા જિ.પં.,તા.પં.,ન.પા.ની યોજાશે મતગણતરી , દ્વારકા જિલ્લામાં કુલ 8 સ્થળો પર યોજાશે મતગણતરી, ખંભાળિયાની આદર્શ નિવાસી શાળામાં મતગણતરી યોજાશે , ખંભાળિયા જિ.પં.ની 8 બેઠક, તા.પ.ની 23 બેઠક માટે મતગણતરી, ભાણાવડની સરકારી વિનયન કોલેજ ખાતે યોજાશે મતગતરી, ભાણવડ જિ.પં.ની 4 બેઠક, તા.પ.ની 16 બેઠક માટે મતગણતરી, દ્વારકા તાં.પં.ની શારદાપીઠ કોલેજ ખાતે હાથ ધરાશે મતગણતરી, દ્વારકા તા.પં.ની 12 બેઠક અને 2 જિ.પં.ની મતગણતરી , કલ્યાણપુર જિ.પં.,તા.પં.ની સરકારી વિનિયન કોલેજમાં મતગણતરી, કલ્યાણપુર તા.પં.ની 24 બેઠક, જિ.પં.ની 7 બેઠકની મતગણતરી March 2, 2021parth amin Breaking News