Gujarat/ દેવભૂમિ દ્વારકા બારા ગામે એક પરિવાર પર હુમલો, 10 જેટલાં લોકોએ પરિવાર પર કર્યો હુમલો, હુમલામાં ધોકા, પાઇપ સહિતના હથિયારો, એક જ પરિવારના 2 પુરુષ અને 1 મહિલા ઈજા, ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા March 6, 2022parth amin Breaking News