Gujarat/ દેશને ડરાવતો કોરોનાનો સેકન્ડ વેવ, દેશમાં 24 કલાકમાં 18,500 કેસ, 35 દિવસ બાદ આંકડો 18 હજારને પાર, દેશમાં રિકવરી ઘટીને 14,200 નોંધાઇ, એક્ટિવ કેસ પોણા બે લાખને પાર, મહારાષ્ટ્રમાં સ્થિતિ ફરી બની બેકાબૂ, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 10,200 કેસ, પુણેમાં 1,767, નાગપુરમાં 1,521 કેસ

Breaking News