Breaking News/ દેશનો સૌથી મોટો GST ચોર ઝડપાયો સુરત શહેર ઇકોસેલે સુફિયાન કાપડિયાની ધરપકડ કરી 2 હજાર 700 કરોડની GST ચોરી કરી છે સુફીયાને ખોટા દસ્તાવેજના આધારે બોગસ પેઢીઓ ખોલી બોગસ પેઢીઓ ખોલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી અત્યાર સુધી કુલ પોલીસ દ્વારા 19 આરોપીઓની ધરપકડ કરોડોની GST ચોરી કંઈ જગ્યાએ વાપરી તે બાબતે તપાસ
