India/ દેશમાં એક્ટિવ કેસ પહોંચ્યા તળિયે, એક્ટિવ કેસ હવે દોઢ લાખની નીચે, આઠ માસની નીચલી સપાટીએ કેસ, જૂન-2020માં હતાં છેલ્લે દોઢ લાખ કેસ એક્ટિવ કેસ, હાલમાં 1.48 લાખના સ્તરે, 24 કલાકમાં નવા કેસ 12 હજાર મળ્યાં, 24 કલાકમાં રિકવરી 16 હજાર નજીક

Breaking News