India/ દેશમાં કોરોનાનાં કેસોમાં વધારો, કોરોનાનાં નવા 35,354 કેસ, 24 કલાકમાં 33,833 દર્દી કોરોનામુકત, 24 કલાકમાં 285 લોકોનાં કોરોનાથી મૃત્યુ, દેશમાં કુલ રસીકરણનો આંક 77.24 કરોડને પાર, સમગ્ર દેશમાં કોરોનાનું એપી સેન્ટર કેરળ, 24 કલાકમાં નવા 23,260 કોરોના કેસ
