India/ દેશમાં કોરોના રોકેટ ગતિએ ઉપર તરફ, છેલ્લાં 24 કલાકમાં જ 40,400 નવા કેસ, એક્ટિવ કેસ પણ પોણા ત્રણ લાખની નજીક, રિકવરી નવા કેસ કરતાં 18 હજાર ઓછી, 24 કલાકમાં 22,400 જ કોરોના મુક્ત, એકલા મહારાષ્ટ્રમાં જ 25 હજારથી વધુ નવા કેસ, દેશમાં કુલ કેસ હવે 1.15 કરોડને પાર, દેશના 10 રાજ્યોમાં સડસડાટ વધ્યાં કેસ

Breaking News