National/ દેશમાં છેલ્લાં 24 કલાકમાં છેલ્લાં 6 માસના સૌથી ઓછા નવા કેસ નોંધાયા, છેલ્લાં 24 કલાકમાં માત્ર 16 હજાર નવા કેસ દેશભરમાં નોંધાયા | દેશમાં છેલ્લાં 24 કલાકમાં રિકવરીમાં ફરી નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો, છેલ્લા 24 કલાકમાં દેશમાં 24 હજારથી વધુ નાગરિકો કોરોના મુક્ત થયા | દેશમાં UKથી પરત આવેલાં મુસાફરોમાંથી અત્યાર સુધીમાં 233 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ નીકળ્યાં, આ તમામમાંથી કેટલાં નવા પ્રકારના વાયરસથી પોઝિટિવ છે તેની તપાસ ચાલુ | દેશમાં આજે ચાર રાજ્યોમાં કોવિડ વેક્સિનેશન ડ્રાઈવનો પ્રારંભ, કો-વિન એપ પર નોંધણી કરાવનારા 125 વ્યક્તિને આજે વેક્સિન અપાશે | દેશભરમાં માર્ચથી અત્યાર સુધીમાં પહેલીવાર એવું બન્યું છે કે છેલ્લાં સપ્તાહમાં દરેક રાજ્યમાં કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો | પંજાબમાં ખેડૂત આંદોલન ઉગ્ર, છેલ્લાં 24 કલાકમાં જ વધુ 90 મોબાઈલ ટાવરોને નુકસાન પહોંચાડાયું, પંજાબમાં કુલ 1500 ટાવરને નુકસાન પહોંચાડાયું December 29, 2020December 29, 2020parth amin Breaking News