National/ દેશમાં ત્રણ દિવસથી ઊંચો મૃત્યુઆંક,રાજ્યો સુધારી રહ્યાં છે અગાઉના આંકડા,મહારાષ્ટ્રે સતત બીજા દિવસે સુધાર્યો આંક,24 કલાકમાં દર્શાવ્યા 2,621 મોત,બે દિવસમાં જ દર્શાવ્યા 4,500 મોત,દેશમાં 24 કલાકમાં 85 હજાર નવા કેસ,24 કલાકમાં રિકવરી સવા લાખ નજીક,એક્ટિવ કેસ હવે પોણા અગિયાર લાખ
