National/
દેશમાં નવા કેસ-રિકવરી વચ્ચે ઘટતો ગેપ,છેલ્લાં 24 કલાકમાં 3.54 લાખ નવા કેસ,રિકવરીનો આંક પહોંચ્યો નવા કેસ નજીક,24 કલાકમાં દેશમાં 3.18 લાખ રિકવર,દેશમાં કુલ કેસ હવે 2.02 કરોડને પાર,એક્ટિવ કેસ સાડા ચોત્રીસ લાખ નજીક,દેશમાં કુલ મૃત્યુઆંક સવા બે લાખ નજીક