India/ દેશમાં ફરી અડધો લાખ નવા કેસ, 24 કલાકમાં 64 હજાર રિકવરી, મહારાષ્ટ્ર-કેરળના કેસ ચિંતાજનક, બે જ રાજ્યમાં 45 ટકા નવા કેસ, બંને રાજ્યમાં મળીને 22 હજાર કેસ, દેશમાં 24 કલાકમાં 18.50 લાખ ટેસ્ટ, એક્ટિવ કેસ હવે માત્ર 6 લાખ June 25, 2021parth amin Breaking News