National/ દેશમાં ફરી રિકવરીથી રાહતની આશા,24 કલાકમાં વધુ 2.87 લાખ રિકવર,અત્યાર સુધીનો રિકવરીનો સર્વોચ્ચ આંક,24 કલાકમાં નવા કેસ રેકોર્ડ 3.86 લાખ,દેશમાં 24 કલાકમાં વધુ 3,500ના મોત,એક્ટિવ કેસ હવે પોણા બત્રીસ લાખને પાર

Uncategorized