India/ દેશમાં બર્ડ ફ્લૂથી એક બાળકનું મોત , બર્ડ ફ્લૂ મોતની દેશમાં પ્રથમ ઘટના , બર્ડ ફ્લૂથી 11 વર્ષીય બાળકનું થયું મોત , કેન્દ્ર સરકારે હાઈ એલર્ટ જાહેર કર્યું , 2 જુલાઈએ AIIMSમાં બાળકને કરાયો હતો દાખલ

Breaking News