India/ દેશમાં લોકડાઉનની અર્થતંત્ર પર ગંભીર અસર, અર્થતંત્રને 1.50 લાખ કરોડનું થશે નુકશાન, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો અહેવાલ, મહારાષ્ટ્રને 82 હજાર કરોડનું થશે નુકશાન, મધ્યપ્રદેશ 21,712 કરોડનું થઈ શકે નુકશાન, રાજસ્થાનને 17,237 કરોડનું આર્થક નુકશાન થઈ શકે, GDPનો અંદાજ ઘટાડીને 10.4 ટકા કરાયો, લોકડાઉનને બદલી ઝડપી રસીકરણ અસરકારક ઉપાય
