National/ દેશમાં વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ, હવે ફ્રન્ટલાઈન કોરોના વોરિયરને વેક્સિન અપાશે, અત્યાર સુધીમાં 37 લાખથી વધુ લોકોને કોરોના વેક્સિન અપાઈ | આજે દેશનું પહેલું પેપરલેસ બજેટ રજૂ થશે, આજનું બજેટ સંપૂર્ણ ડિજીટલ અવતારમાં, નાણાં મંત્રી બજેટની કોપી સાથે નહીં લાવે | આજથી દેશની ટ્રેન સર્વિસમાં ફરી એકવાર કેટરિંગ સર્વિસ શરૂ, કોરોનાને લઈને પાછલાં ઘણાં મહિનાથી આ સર્વિસ બંધ હતી | દેશને જાન્યુઆરીના એક માસમાં જ 1.20 લાખ કરોડ જીએસટી કલેક્શન મળ્યું, ગત જાન્યુઆરીની સરખામણીમાં આ આંકડામાં 8 ટકાનો સીધો ઉછાળો | આજથી કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઇન લાગુ, આજથી સિનેમાઘરોમાં ફૂલ કેપેસિટી સાથે મૂવી દર્શાવી શકાશે | નવી ગાઈડલાઈન અનુસાર આજથી હવે મા વૈષ્ણોદેવીના દર્શને ભક્તોની સંખ્યાની મર્યાદા વધારીને 25 હજાર કરી દેવાઈ | ખેડૂતોની ટ્રેક્ટર રેલી બાદથી 100 જેટલાં લોકો ગાયબ હોવાનો સંયુક્ત કિસાન મોર્ચાએ દાવો કર્યો, આ અંગેની તપાસ કરવા 6 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી | દેશમાં અત્યાર સુધીમાં 20 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યાં, ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 2.8 કરોડ ટેસ્ટ કરાયા, જ્યારે કે બિહારમાં 2.1 કરોડ ટેસ્ટ કરાયા February 1, 2021parth amin Breaking News