Gujarat/ દેશવ્યાપી જ્વેલર્સ એસો.ની હડતાળમાં ગુજરાત સામેલ, હોલમાર્ક યુનિક કોડમાં વિસંગતતાને પગલે વિરોધ, હોલ માર્ક સેન્ટરોની અછત-HU IDની સમસ્યાઓ , નિયમોમાં બદલાવ લાવવાની જવેલર્સ વેપારીઓની માગ, ગુજરાતમાં ભાવનગર સિવાયના એસોસિએશન જોડાશે August 23, 2021parth amin Breaking News