Ahmedabad/ દેશી તંમચા અને 2 કારતુસ સાથે યુવકની ધરપકડ અમદાવાદ ક્રાઈમબ્રાંચે વિરમગામના શખ્સની કરી ધરપકડ ઈમરાન સામતાણી નામનો શખ્સ ઝડપાયો સરખેજ ક્રોસીંગ પાસેથી ઈમરાન ઝડપાયો 2014માં ડબલ મર્ડરમાં જેલવાસ ભોગવી ચુક્યો છે આરોપી ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી તપાસ હાથ ધરી

Breaking News