Breaking News/ દ્વારકાઃ વાવાઝોડાને લઇ ગૃહ મંત્રીનું સતત મોનીટરીંગ, હર્ષ સંઘવી પહોંચ્યા ઓખા કોસ્ટગાર્ડ સ્ટેશન, કોસ્ટગાર્ડ અને પોલીસ સાથે ગૃહમંત્રીની સમીક્ષા બેઠક, અગાઉથી રાહત બચાવ કામગીરી વિશે ચર્ચા

