Dwarka/ દ્વારકાધીશ જગત મંદિરની આવકમાં ઘટાડો, લોકડાઉનને કારણે 40 ટકાનો ઘટાડો, કોરોના મહામારીને કારણે મંદિર હતું બંધ, લાંબો સમય મંદિર બંધ રહેતા અસર, ગત વર્ષ કરતાં 40 ટકાનો આવકમાં ઘટાડો, ગત એક વર્ષમાં રોકડ 6.35 કરોડની આવક, સોના-ચાંદીનાં દાનમાં પણ ગાબડું

Breaking News