Dwarka/ દ્વારકાધીશ મંદિરમાં આજે ભક્તોને પ્રવેશ, આજે ધૂળેટી પર્વ પર શ્રદ્ધાળુઓ કરશે દર્શન, કોવિડ ગાઇડલાઇનના નિયમોનું ચુસ્ત પાલન, પૂજારી પરિવાર અને ભક્તોની માગને લઈ નિર્ણય, પોલીસ બંદોબસ્ત વચ્ચે ભક્તો કર શકશે દર્શન

Breaking News