Gujarat/ દ્વારકાના જામખંભાળિયામાં આજથી સ્વૈચ્છિક બંધ, જામ ખંભાળિયામાં 4 વાગ્યા બાદ રહેશે સ્વયંભૂ બંધ , સવારે 8 થી 4 વાગ્યા સુધી જ દુકાનો રહેશે ખુલ્લી , વેપારી મંડળ અને પ્રાંત અધિકારીની બેઠકમાં નિર્ણય , કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય April 8, 2021parth amin Breaking News