Breaking News/ દ્વારકામાં બિપરજોય વાવાઝોડાની અસર, ખંભાળિયામાં ગઇકાલ સાંજથી પવન સાથે વરસાદ, અત્યારે પણ ભારે પવન સાથે વરસાદ ચાલુ, 26 કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો

