ભાઈ બીજના દિવસે દ્વારકામાં આવેલી ગોમતીમાં સ્નાન કરવાનું પણ અનેરૂ મહત્વ રહેલું છે. આજના દિવસે મોટી સંખ્યામાં યાત્રિકો દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવતા હોય છે. માન્યતા પ્રમાણે યાત્રિકો પહેલા ગોમતીમાં સ્નાન કરે છે. ત્યાર બાદ દ્વારકાધીશન દર્શને જાય છે ભાઈ બીજના પવિત્ર દિવસે યાત્રાધામ દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.
Not Set/ દ્વારકામાં ભક્તોનું ભાઈ બીજના દિવસે ઘોડાપૂર