Gujarat/ દ્વારકા જગત મંદિરમાં કોવિડ નિયમોનું ઉલ્લંઘન માસ્ક વગર જીગ્નેશ દાદાએ મંદિરમાં મેળવ્યો પ્રવેશ મંદિરમાં ફોટોગ્રાફીની મનાઇ છતાં ફોટા પડાવ્યા કથાકારની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ દ્વારકા મંદિરમાં કોવિડના નિયમો પણ નેવે મૂકાયા

Breaking News