Breaking News/
દ્વારકા પ્રાંત અધિકારીની મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત, સંભવિત વાવઝોડાને લઈને આપી પ્રાંત અધિકારીએ માહિતી, આવતીકાલે ભારે પવન સાથે વરસાદ પડી શકે: પ્રાંત અધિકારી, ભાવિકો માટે બે દિવસ દ્વારકાધીશ મંદિર રહેશે બંધ: પ્રાંત અધિકારી, મંદિરની અંદર ઠાકોરજીના તમામ કાર્યક્રમ યથાવત રહેશે, તકેદારીના ભાગ રૂપે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ: પ્રાંત અધિકારી, પ્રવસીઓ બે દિવસ દ્વારકા તરફનો પ્રવાસ ટાળે: SDM, પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પ્રવાસ ટાળવા વિનંતી