Gujarat/ દ્વારકા બંગલાવાડીમાં આપઘાતનો બનાવ, ભરત પાણખાણીયા નામના વ્યક્તિએ કર્યો આપઘાત, ગળે ફાંસો ખાઇને ભરત પાણખાણીયા કર્યો આપઘાત, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી, અગમ્ય કારણોસર આપઘાત કર્યા હોવાનું આવ્યું સામે

Breaking News