National/
દ.આફ્રિકાથી ભારત આવેલા 2 કોરોના પોઝિટિવ , બેંગલુરુ એરપોર્ટ પર ઉતર્યા હતા બંને પ્રવાસી , જેનોમ સિક્વન્સ અર્થે લેબમાં મોકલ્યા સેમ્પલ , દ.આફ્રિકાથી 94 પ્રવાસીઓ અત્યાર સુધીમાં આવ્યા , 94માંથી બે લોકો આવ્યા કોરોના પોઝિટિવ , 48 કલાકમાં મળશે જેનોમ સિક્વન્સ રિપોર્ટ