Gujarat/ ધંધુકા કિશન ભરવાડની હત્યાનો મામલો, આરોપી મૌલવી ઐયુબની પુછપરછ ખુલાસો, હત્યાનો પ્લાન જમાલપુર મસ્જીદમાં બનાવ્યો હતો, શબ્બીર અને મૌલવી ઐયુબ મસ્જિદમાં કરી હતી ચર્ચા, આરોપી શબ્બીર મૌલવી મળવા જતો હતો, શબ્બીર પાંચ દિવસથી રેકી કરતો હતો, મૃતક કિશન ભરવાડ બહાર દેખાતો ન હતો, પિસ્તોલ મૌલવી ઐયુબ પોતાની પાસે રાખતો, પિસ્તોલ કોની પાસેથી લીધી તે જાણવા પૂછપરછ
