હવામાન પલ્ટાયુ/ ધંધુકા પંથકના હવામાનમાં અચાનક પલટો જોરદાર પવન સાથે વાવાઝોડું ફૂંકાયું બેનરો, હોર્ડિંગ્સ હવામાં ફંગોળાયા સમગ્ર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજળી ગુલ હડાળા ગામે ચણાના ખળામાં વીજળી પડી ખળામાં રહેલ ચણાનાA જથ્થામાં આગ ભભૂકી
