Breaking News/ ધરોઈ ડેમને લઈને સિંચાઈ વિભાગની સ્પષ્ટતા, સો.મીડિયામાં ડેમમાંથી પાણી છોડવાના મેસેજ વાઇરલ, ધરોઈ ડેમ હાલમાં 90 ટકા ભરાયેલો, હાલમાં ધરોઈ ડેમ ખાતે પાણીની આવક નહિવત, ડેમ ભરાયેલો હોવાથી SOP મુજબ એલર્ટ, એલર્ટ સ્ટેજનું ખોટું અર્થઘટન ન કરવા સ્પષ્ટતા કરાઈ  

Breaking News
Breaking News