Breaking News/ ધાનેરા સરહદે રાજસ્થાનના રાણીવાડાની ઘટના રાણીવાડાના વગતાપુરા ગામે આગની ઘટના ઝુંપડીમાં આગ લાગતા બે માસૂમ બાળકોના મોત સવારે પરિવારના ઝુંપડામાં લાગી હતી આગ આગની ઘટનામાં બે બાળકોના મોત સમગ્ર સામગી બળી ને થઈ ખાખ રાજસ્થાન પોલીસ અને વહીવટીતંત્ર પહોંચ્યું ઘટના સ્થળે April 8, 2023Maya Sindhav Breaking News