Gujarat/ ધારાસભ્યો અને નેતાઓનું કમલમમાં આગમન શરૂ, કમલમ પર શરૂ થઇ ચહલપહલ, બપોરે ત્રણ વાગે મળવાની ધારાસભ્યોની બેઠક, દેવુસિંહ ચૌહાણ,વિનોદ ચાવડા પહોંચ્યા કમલમ, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ભારતીબેન શિયાળ કમલમ પહોંચ્યા

