યુવક ડૂબ્યો/ ધારી ખોડિયાર ડેમ નજીક ન્હાવા પડેલ યુવક ડૂબ્યો ખોડિયાર ડેમના ગડધરોમાં ન્હાવા પડેલ યુવક ડૂબ્યો ઘટનાને પગલે અમરેલી ફાયર પહોંચ્યું ઘટના સ્થળે ફાયર ફાઈટરની ટીમે યુવકની શોધખોળ આદરી ભારે જહેમત બાદ યુવકનો મળ્યો મૃતદેહ મૃતદેહને ધારી સિવિલ પીએમ અર્થે ખસેડાયો

Breaking News