Gujarat/ ધોરાજીના MLA લલિત વસોયાનું ટ્વિટ , કોંગ્રેસ MLA શાયરીના અંદાજમાં કર્યું ટ્વિટ , નીતિન પટેલને ટ્વિટમાં કર્યા ટેગ , નિરાશ નહિ થાવ તમારું કદ નાનું નથી , તમે એ કરી શકો છો જે બીજા કોઈ ન કરી શકે , તને ઉડતા રોકી શકે તેવી દુનિયાની ઔકાત નથી

Breaking News