Gujarat/ ધો.1 થી 5 ના વર્ગ શરૂ કરવા અંગે આજે ચર્ચા, આજે કેબિનેટ બેઠકમાં થઇ શકે છે ચર્ચા , મુખ્યમંત્રીના અધ્યક્ષતાસ્થાને યોજાશે કેબિનેટની બેઠક, ભાદરવી પૂર્ણિમાના મેળા મુદ્દે થઈ શકે ચર્ચા , કોરોનામુક્ત ગુજરાત હેતુ વેક્સિનેશન મુદ્દે ચર્ચા , કોરોનાની સંભવિત ત્રીજી લહેર મુદ્દે ચર્ચા , વરસાદ અને વાવેતરની સ્થિતિ મુદ્દે સમીક્ષા , વિધાનસભાના ચોમાસુટૂંકા સત્રમાં સરકારના કાર્યની ચર્ચા
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)