Gujarat/ ધો.1 થી 9 તમામ શાળાઓ રહેશે બંધ, 5 એપ્રિલથી શાળાઓ થવાની હતી શરુ, અન્ય આદેશ ના થાય ત્યાં સુધી શાળાઓ બંધ, વધતા જતા કોરોના સંકમણને કોર કમિટીનો સીએમની અધ્યક્ષતા લેવાયો મહત્વનો નિર્ણય April 3, 2021parth amin Breaking News