Gujarat/ ધો.10ના વિદ્યાર્થીઓ માટે સરકારનો નિર્ણય, વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ફી પરત કરાશે, 3.50 લાખ વિદ્યાર્થીઓને ફી પરત કરાશે, 6.47 કરોડની ફી પરત કરવામાં આવશે, ધો.10ના વિદ્યાર્થીઓને અપાયુ છે માસ પ્રમોશન May 25, 2021parth amin Breaking News