Gujarat/ ધો.10ના વિદ્યાર્થીઓ માટે સરકારનો નિર્ણય , વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ફી પરત કરાશે , 3.50 લાખ વિદ્યાર્થીઓને ફી પરત કરાશે , 6.47 કરોડની ફી પરત કરવામાં આવશે , ધો.10ના વિદ્યાર્થીઓને અપાયું છે માસ પ્રમોશન

Breaking News