Gujarat/ નગરપાલિકા કર્મચારીઓ કાર્યથી અળગા કર્મચારીઓ પાણી પુરવઠો આપવાનું કર્યું બંધ નગરપાલિકા કર્મચારી મહામંડળનું આંદોલન વેગવાન કર્મચારીઓને ફરજ પર હાજર થવા તાકીદ ફરજ પર હાજર નહીં રહેનારા કર્મીઓને હાંકી કઢાશે સરકારની ચિમકીને સાંખી લેવાશે નહીં નગરપાલિકા કર્મચારી મહામંડળનો જવાબ
