Breaking News/ નગર સેવકના ખોટા સહી સિક્કાવાળા દાખલા ઝડપાયા, જામનગર કલેક્ટર કચેરી પાસેથી ઝડપાયા બોગસ દાખલા, ભાજપ, કોંગ્રેસના નગર સેવકોના સહી સિક્કા વાળા દાખલા મળ્યા, નગરસેવકોની જાણ વગર વહેચાઈ રહ્યા હતા આવક દાખલા, 100 થી 150 રૂપિયામાં વહેચાઈ રહ્યા હતા આ દાખલા, ડુપ્લીકેટ દાખલાઓનું વેચાણ કરતા બે લોકો ઝડપાયા, એક શખ્સ અને એક મહિલાને લોકોએ રંગેહાથ ઝડપી પાડી, ઝડપાયેલા બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદની કામગીરી હાથ ધરાઇ  

Breaking News
Breaking News