Gujarat/ નડિયાદમાં PWDના જૂના રેકર્ડ રૂમમાં આગ, RTO કંપાઉન્ડના PWD રેકર્ડ રૂમમાં લાગી આગ, ફાયર બ્રિગેડના 2 ટીમ ઘટના સ્થળે, આગમાં જૂના તમામ રેકર્ડ બળીને ખાખ, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર મેળવાયો કાબુ, આગ લાગવા પાછળનું કારણ અકબંધ February 13, 2022parth amin Breaking News