Gujarat/ નડીયાદમાં મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન , વધતી જતી મોંઘવારી સામે મહિલા કોંગ્રેસનો વિરોધ , સરદાર પટેલ બાવલા પાસે મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન , નડિયાદ સિટી પોલીસે કોંગ્રેસ મહિલા કાર્યકરોની કરી અટકાયત , અટકાયત કરતા મહિલા અને પોલીસ વચ્ચે ઘર્ષણ , 50 થી વધુ મહિલાઓની પોલીસે કરી અટકાયત , પોલીસની હાજરીમાં રેલી કાઢી પોલીસ સ્ટે. પહોંચ્યા , પો.સ્ટે.માં મહિલા કાર્યકરો અને પોલીસ વચ્ચે ધક્કામુકી

Breaking News